✨ ૧૦૦% શુદ્ધ ગીર ગાયનું દેશી વલોણા ઘી ✨ પરંપરાગત પદ્ધતિ: શુદ્ધ દેશી વલોણા પદ્ધતિ દ્વારા નિર્મિત. એકદમ તાજું: આગામી ૨-૩ દિવસમાં જ ગરમ કરેલું ફ્રેશ ઘી. ઔષધિયુક્ત ગુણો: ગીરના જંગલોની જડીબુટ્ટીઓ અને વનસ્પતિ ચરેલી ગાયોના દૂધના માખણમાંથી બનાવેલું. શુદ્ધતાની ગેરંટી: લેબ ટેસ્ટ કરાવવાની સંપૂર્ણ છૂટ. ભેળસેળ સાબિત થવા પર ૧૦૦% પૈસા પરત (Refund) કરવાની ખાતરી!
A2 quality pure Gir cow ghee
A2 quality pure Gir cow ghee
Couldn't load pickup availability
Experience the golden essence of purity with our 100% organic Desi Gir Cow Ghee, crafted using the traditional Bilona method. Sourced from free-roaming Gir cows, every drop carries a rich, grainy texture and a soul-soothing aroma that honors ancient heritage. It is more than just an ingredient; it is a jar of liquid gold, packed with holistic nutrition and untouched by chemicals. Elevate your wellness and bring the authentic taste of the pristine Gir hills straight to your kitchen.
